ગવાણી છે વૈભવી માતૄભાષા ગુજરાતી !!
રમીલો જીવીલો રંગઈ માતૃભાષા ગુજરાતી
*
આભના વાદળ ઝરે છે નાતો
આંબલીયે મ્હોર થઈને ફાંટ્યો
કોયલડી કૂક સાંભળીને વાતો
હિલ્લોળે ગાંડોતૂર રૂડો ન્હાતો
*
નમન કરે હસ્તધૂનન ને સ્મિત થી સુસ્વાગતમ
ઠોકરે અકસ્માતથી સર્જાય છે ઇશ્વર થઈ સનમ
------રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો