"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 28 ઑક્ટોબર, 2013
મંદ મલકી જાય
પંખીના પાંખને ચડી ગયો તાવ
કોમળ આંખને દેખાઈ ગઈ વાવ
મોરપીંછ માં આવી ટપકી જાય
તું આવી પકડીપાડે અટકી જાય
કૄષ્ણ સતાવીને મંદ મલકી જાય
પ્રગટી બધી દિશા ને છટકી જાય
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો