"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 28 ઑક્ટોબર, 2013
પ્રેમલિપિ લાવશે
વરસાદ ભીંજવે આવી વસંત ફરીને આવશે
પુષ્પલટે ઝુકી વ્યાકરણ પ્રેમલિપિ લાવશે
ટહુકી ટહુકી પગરવ પાની કંકુવર્ણી થાશે
સૂકાસૂકા ભીંજીને શમણાં પ્રણયગીત ગાશે
ફાળ ભરી ઓરડા છૂટી તરબોળ ભીંજી જાશે
થરથર ભીંજી ભાન સાન સોળ કળે નાચશે
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો