હંસલો પિંજરે પૂરાય કાયા તાંતણે નશ્વર જાળા
*
થનક થનક થૈ થૈ થૈ ખાલીપાના ઝળઝળિયાં
છાનામાના મંત્રો ગાતા લઈને પાંખ પતંગિયાં
*
નયનબાણ છે કનક વરણ છે નૂપુર ચરણ છે હઠીલી
મિલનમાં હસે કીકી ઉદાસ શરણમાં ક્ષિતિજ હઠીલી
*
ટપકે ઉજાગરાં.....
ઘેન ની પ્યાલી પાય ઝીણકી ગોળી દવાની
ફૂલની ધેલી સુવાસ ફેલાણી કેડી દવાની !
*
ફરી ફરી ખોવાઈ જાંઉ તુજમાં હું જડી જાંઉ
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો