કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 14 મે, 2016
રવિવાર, 1 મે, 2016
તારો
તું છોડી ને ગઈ ક્યાં ?.....રહી ગયો થઈ ને તારો
હશે કો' કલ્પના એ.... તૂટ્યો છે "હું" નો ભ્રમ તારો
અધરાતે હું જાવ છું વાટે તારી, અકબંધ વેદનામાં તારો
સાંજ થવા આવી જો, સંભવ છે તને મળવું છે છું તારો
તું મુજનું ના ઝાકળબિંદુ, સાથ નિભાવીશ દિવાનો તારો
ચલ એકાંતે ઓ' જિંદગી, સરફરામોશ ના સનમ તારો
---રેખા શુક્લ
तुम्हारा
तुम छोड के किधर गई?.............रेह गया होके तुम्हारा
सोचा के होगी कोई कल्पना वो तूटा है 'मैं' का भ्र्म तुम्हारा
आधीरात मैं जाता हुं वही राह पे, असह्य वेदना मे तुम्हारा
शाम होने वाली देख, संभव है तुजे मिलना है हुं तुम्हारा
तुम मेरे ना अश्रुबुंद , साथ निभाउंगा दिवाना हुं तुम्हारा
चल अकेली ओ' जिंदगी , सरफरामोश ना सनम तुम्हारा
શનિવાર, 30 એપ્રિલ, 2016
असर
वो जो कहीं नहीं थी फिर भी हरजगर थी
नाउम्मींद भी और हसरत दिदार की थी
---रेखा शुक्ला
आखरी मेरी आह हैं अगर तुम्हैं कुबुल हैं
साया बनके पीछे चला नजरे झूका गई
उठी नजर ह्सी आंखे प्यार समजा गई
कयामत यु ढली कफन ओढे जन्नत सोई
----रेखा शुक्ला
तेरी नजरों का असर हैं, मुज पे बेकाबु
शरीफ दुआ मे, मिले तो रहे तु बेकाबु
---रेखा शुक्ला
नाउम्मींद भी और हसरत दिदार की थी
---रेखा शुक्ला
आखरी मेरी आह हैं अगर तुम्हैं कुबुल हैं
साया बनके पीछे चला नजरे झूका गई
उठी नजर ह्सी आंखे प्यार समजा गई
कयामत यु ढली कफन ओढे जन्नत सोई
----रेखा शुक्ला
तेरी नजरों का असर हैं, मुज पे बेकाबु
शरीफ दुआ मे, मिले तो रहे तु बेकाबु
---रेखा शुक्ला
શુક્રવાર, 29 એપ્રિલ, 2016
મુજ નું પ્રતિબિંબ તું
ઠેર ઠેર મંદિર બન્યા ને કયાં ગયો અરે તું
બધુ છોડી બેસે કલ્પવૄક્ષ નીચે જઈ ને તું
બળતણ વધે ને સગપણ ઘટે બધુ જુવે તું
સજી વાદળી ચમકે ભારે ટપ ટપ રૂંવે તું
અંગ લગાલો મોરે પિયા ધરતી ને ચૂમે તું
જો તપુ તો મલમલી રાહત ટાઢકે છે તું
પટ પટ ચાલ રૂઠી હિલ્સ ને યાદે લૂંટે તું
થઈ મા-નવી તુંજ ભગાડે ક્યાનો ખુદા તું
બની ગયો જો નૂર અને દિલ ના તારે તું
કાફિયાં હસરત પ્યાર રહેમ શ્વાસ બની તું
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)