શનિવાર, 30 એપ્રિલ, 2016

કળી ખીલે

બળતી બપોર જુવે રાહ ઠંડક સાંજ ની
પ્રકૄતિ ઘખે રૂવે રાત ટાઢક પહોર ની
છેલ્લી વાર ની કળી ખીલે મુજ શ્વાસની
મૂંઝાતી ભળી રહી પ્રસૂતિ સંવેદના ની
અબોલ ને અબોધ ભીંતો રૂવે મકાનની
ટીંગાઈ ને ધૂળ ચાટે યાદો લાગણી ની
===રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો