તું છોડી ને ગઈ ક્યાં ?.....રહી ગયો થઈ ને તારો
હશે કો' કલ્પના એ.... તૂટ્યો છે "હું" નો ભ્રમ તારો
અધરાતે હું જાવ છું વાટે તારી, અકબંધ વેદનામાં તારો
સાંજ થવા આવી જો, સંભવ છે તને મળવું છે છું તારો
તું મુજનું ના ઝાકળબિંદુ, સાથ નિભાવીશ દિવાનો તારો
ચલ એકાંતે ઓ' જિંદગી, સરફરામોશ ના સનમ તારો
---રેખા શુક્લ
तुम्हारा
तुम छोड के किधर गई?.............रेह गया होके तुम्हारा
सोचा के होगी कोई कल्पना वो तूटा है 'मैं' का भ्र्म तुम्हारा
आधीरात मैं जाता हुं वही राह पे, असह्य वेदना मे तुम्हारा
शाम होने वाली देख, संभव है तुजे मिलना है हुं तुम्हारा
तुम मेरे ना अश्रुबुंद , साथ निभाउंगा दिवाना हुं तुम्हारा
चल अकेली ओ' जिंदगी , सरफरामोश ना सनम तुम्हारा
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો