કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015
રૂપ નામે વહે અગન, ચંદન ની મહેંક રહે સદંતર !!
સવારે જગાડે ને રાત્રે સૂવાડે, ને બંધ કરું નયન ને આવે તું અંદર
સપના જોવડાવી ખૂબ તુ રમાડે, જાગવાનું મારે જીવી ને સદંતર
બપોરે પાસે ને મધરાતે સાથે, શું શું જગાડે અંતર માં રે નિરંતર
કઈ રીતે બતાવું તું ધડકન નું ગીત, ને જીવનનું સંગીત રે અંદર
તુજ રોશની ને નામ રશ્મિ મુજનું, માનું ઇશ ને રહે છે તું અંદર
કરું પ્રાર્થના લઈ નામ તારું, માંગણી પણ મારી તારી જ સદંતર
પ્રિત કહું મીત કહું તુજ છે મનમીત, ખોવાઈ જાંઉ તુજની અંદર
કેવું રે લાગ્યું બંધન નું બંધાણ, દૂર-દૂર પાસ-પાસ તુજ છે અંદર
વાત કહું દિન રાત સહું, ખોલું રાઝ પાડી પડદો આંખો ની અંદર
છું રહું તુજ માં ભરેલી, રોમેરોમ માં છે તું આખે આખો નિરંતર !
બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015
જી--વન
આંગળીઓનું કંપન અને દિલની ધડકન થોડીક
ખોદે છે રોજ કબર તું ને જીન્દગી ઝંખે છે થોડીક
કરે છે ડોકિયા કબરમાંથી ને મોતથી ડરે થોડીક ઉગે છે રોજ નવા રિશ્તા ને હ્રદયથી દુર તું થોડીક
જરૂરત તે પ્રેમ છે તે તુ મને કહે છે અહીં થોડીક તુટે છે રોજ નખ ને આંગળા વેગળા કરે થોડીક
ફરી ફરી ને એટલું ન સમજાયું જિંદગી થોડીક નહીં તું જી--વન કેમ ગોતે ઘડીક ઘડીક..!! --રેખા શુક્લ
કરે છે ડોકિયા કબરમાંથી ને મોતથી ડરે થોડીક ઉગે છે રોજ નવા રિશ્તા ને હ્રદયથી દુર તું થોડીક
જરૂરત તે પ્રેમ છે તે તુ મને કહે છે અહીં થોડીક તુટે છે રોજ નખ ને આંગળા વેગળા કરે થોડીક
ફરી ફરી ને એટલું ન સમજાયું જિંદગી થોડીક નહીં તું જી--વન કેમ ગોતે ઘડીક ઘડીક..!! --રેખા શુક્લ
आंसु उभर आये.................!!!
आंसु उभर आये.................!!! चलती बोलती तस्वीर गर पुछे, इन्सान के जान का मोल बताये मकसद तेज कदम राहे, ख्वाहिशे कोशिश संजिदा किंमती बनाये नाराजगी अंदाजे बयान हो तो भी, गुलमहोर की गलियां बनाये सफर तन्हा चौबारे पे चुडी की दुकान, खडकी ये सवालात जताये छोटी बकरी के संग मासुम टटोले, जवाब चरागे किताब ले आये तिनकों के नशेमन तक, हुं हुं करे दिल फिर अखियों से बरसाये बिखरी पडी हुई गुफ्तगु, रोशनी की छडी मेरे अपनेकी पेहचान लाये पथ्थर की हवेली से कहीं दुर, शिशो के घरोंदो के बाजु मुड के जाये नजर बचाके आज भी वो देहाती मोड, तलाशे आंसुमे बेह के जाये लिखुं वो पहुंचे दिल तक दिन गुजरे, जैसे अजनबी हुं यहा आये वतन की तलाश मैं अपने ही घर मे, जैसे एहसान उतारा जाये बहोत अब ना सोचना देखो कही, मेरे संग तेरे आंसु उभर आये ----रेखा शुक्ला
રવિવાર, 27 સપ્ટેમ્બર, 2015
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)