મંગળવાર, 5 નવેમ્બર, 2013

आहिस्ता आहिस्ता....


आहिस्ता आहिस्ता....
चले तो कट ही जायेगा सफर आहिस्ता आहिस्ता....
जिन्दा रहे तो मिल्ते रहेन्गे...आहिस्ता आहिस्ता....
मै केहति हुं के मिल्त रहेन्गे तो जिन्दा रहेन्गे...
उस्के पास जाते मगर आहिस्ता आहिस्ता....
चिन्मलोके राझ तो समजो उठेंगे परदें तो आहिस्ता आहिस्ता...
युं कैद कियां बिच अखिंया ....आहिस्ता आहिस्ता....!!
रिटर्न मेल आया शोर मचाये मोर आहिस्ता आहिस्ता...
---रेखा शुक्ला 

भैया बहेन


હવાંકે ઝોંકોને પન્ને સે દી આશિષે
બાદલને બુંદ ભી બરસાદી..
ભીગી ભાગી લડકી લગી સામને આઈ
જાગ જા સપના હૈ ભૈયા બહેન ને દી ભગાઈ
દાદીજી લકડી લેકે પીછે પડેગી ફિર ચુપ હો જાયેગી
મમ્મા હસ્તે હસ્તે રોને લગેગી ફિર વો ખો હી જાયેગી
પુત્તર પુત્તર જીન્દા રહીઓ ઔર જી ભર સતૈયો
માનલો કુદરત કા કેહના કરલો અબ તો ભૈયા સગાઈ
---રેખા શુક્લ
हवांके झोंको ने पन्ने से दी आशिषे
बादलने बुंद भी बरसादी
भीगी भागी लडकी लगी सामने आई
जाग जा सपना है भैया बहेन ने भगाई
दादीजी लडकी लेके पीछे पडेगी फिर चुप हो जायेगी
मम्मा हसते हस्ते रोणे लगेगी फिर वो खो जायेगी
पुत्तर पुत्तर जिंदा रहीयो और जि भर सतैयो
मानलो कुदरतका केहना करलो अब तो भैया सगाई
----रेखा शुक्ला

સોમવાર, 4 નવેમ્બર, 2013

એલર્જિ છે..???


तपती धूप में बैठके सूरज का एड्रेस पूछते हो
पता है गुज्जु से गुजरात का प्यार पूछते हो !
--रेखा शुक्ला

પાંખડી હજુ તાજી છે ઘાવ મેળવી ના રાજી છે...
શું તને મહેંક ની એલર્જિ છે..???
----રેખા શુક્લ

છોને......



લીમીટલેસ શમણાં સતાવી જગાડે સાચુકલુ ખોળી છોને
ભોર ભઈ નવલા વર્ષની માણસ હોવાની ભ્રમણા છોને 

ઘટમાળ છે તારીખોને બદલી ધટના થયાનો શોખ છોને
સાસરિયાં પ્રિયજન પિયરિયા પ્રિયજન સાચુ કહોને છોને

પાગલને પુસ્તક નક્ષત્રમાં આસ્થા પુષ્યને આગમને છોને
અઢળક પ્રેમ ને સહકારે ઉભરાતી લાગણીનો ભાવ છોને 

વળી વળી ને રોજ બકતો મુખારવિંદે ઝુરે સવાલ છોને
પ્લાસ્ટિકની ક્રેડિટ ડેબીટ માં વેચાતું ઉછીનું સ્મિત છોને

ભાનવગરના અમે ભાવ વગરની દુનિયે રહીએ છોને
પર્ણ ખરે છે આશિષ દેતું વ્રૄક્ષ રડે છે વંટોળ સંગ છોને

હ્રદયપંખીડું સંગીતમય તાનમાં નર્તન કરતું ગીત છોને
પંખીઓની ભાઇબંધી ને ગુંજન કંગન બહેનપણી છોને

અર્પણ કરીએ કવિઓને મોતીડાં અક્ષર હસતા છોને
લપસણીએ ખડખડાટ હસે તર્પણ થઈ કવિતા છોને
----રેખા શુક્લ

બુધવાર, 30 ઑક્ટોબર, 2013

વરસી રંગોળી


એક ફુલ શ્વાસ દઈ પ્રસરાવે મહેંક શબ્દની
ઓટલે બેઠી દિવાળી વરસી રંગોળી શબ્દની
સુખ દુઃખના તારામંડળે વાનગી  જેમ શબ્દની
ફઈ ને પૂછે ક્યાં ગયા મામા મિઠાઈ છે શબ્દની
--રેખા શુક્લ

વણઝાર યાદ


દાંત પડતા વાગોળે બા વાતો વાનગી ની
ચશ્માં ચોકઠું પાંગતે ઓઢી ચાદર પુસ્તકની
અંજ્લી અશ્રુ ટપકાં રંગોળી મૂંગા આંગણની
ચાલતા ચાલતા દોડી પડે વણઝાર યાદ બા ની
સત્તાને ના મૌત આવે કે ના આવે ઘડપણ
આમજનતા છે મહેલ પત્તાનો વહેલું વળગે બચપણ 
--રેખા શુક્લ

ભુલચુક કરજો માફ


શરણું તુજનું પ્રભુજી ઝટ મુગ્ધ ચિરનિંદ્રા તું દેજે
સૌને સારા વર્ષોના અભિનંદન પટ દઈ પોઢવજે
દરેક વારના અભિનંદન ને તહેવારોની ખુશી
સહેતા રહ્યા વહી લોહીમાં ભળ્યાં આનંદને ખુશી
ભુલચુક કરજો માફ હવે છુટે છે દેહ સાથ
શબ્દોના ગુંજારવમાં સુવાસ મૂકે છે શબ સાથ
---રેખા શુક્લ