"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 30 ઑક્ટોબર, 2013
વણઝાર યાદ
દાંત પડતા વાગોળે બા વાતો વાનગી
ની
ચશ્માં ચોકઠું પાંગતે ઓઢી ચાદર પુસ્તકની
અંજ્લી અશ્રુ ટપકાં રંગોળી મૂંગા આંગણની
ચાલતા ચાલતા દોડી પડે વણઝાર યાદ બા ની
સત્તાને ના મૌત આવે કે ના આવે ઘડપણ
આમજનતા છે મહેલ પત્તાનો વહેલું વળગે બચપણ
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો