શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2015

બોલ રે વસંત !!



પિયુ પિયુ પપીહા બોલે ને
મોરલીના સૂર ફૂટે છે
ઝાંકળ નું એક ઝુંડ થૈં
મુલાયમ ઘાસ લૂંટે છે 
છમછમ નિતરે ટપટપ
વરસી શબ્દ ગઝલે ફૂટે છે
----રેખા શુક્લ   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો