શુક્રવાર, 23 જાન્યુઆરી, 2015

ઢગલી શબ્દ પર આંખની અટારી એથી....

ઢગલી શબ્દ પર પગલી પાડે દિકરી
ઢીંગલી અદબ થી પગલી પાડે દિકરી
----રેખા શુક્લ
નાનું સંભારણું દિલમાં રાખજે
સન્ડે ની સવાર સાચવી લેજે
સપનાનો સંબંધ અક્બંધ રાખજે
આંખની અટારી એથી ભાળી લેજે
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો