ગુરુવાર, 22 જાન્યુઆરી, 2015

સમયની ફાળ


આવરણ બંધન મુક્તિ નું છે સમયની ધારનું 
ચળતણ અને સગપણ છે સમયની ધારનું 
અંતમાં પાકવાનું જ ફળ સમયની ફાળ નું 
રોતુ હસતુ મહેકે સપનું, ટહુકતા પેલા મોરનું
ઘૂંટાયા અક્ષર આંકડા ને પાકુ માપ જાળનું
સરનામુ સ્લેટ છાંયડી વડલાની એક ડાળનું 

----રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો