"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 29 માર્ચ, 2014
ડાયવર્જંટ
ડાયવર્જંટ મુવી જોયા પછી--
મેઝ માંથી રોજ પસાર થાય જિંદગી અહીં
પાછળ વળી જુઓ તે પેહલા આગળ ખુલે દરવાજો
ને પાછળનો બંધ કાયમ માટે થાય અહીં
અંજાન રાહ પર કદમ ફીયરલેસ પાડી રોજ ભગાવે જિંદગી અહીં
રોજબરોજ ભંગાવી ને રોજ રોજ ભાગે જિંદગી અહીં
-----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો