બે પ્લેટ ભેળ ને એક પ્લેટ પાણીપૂરી જો તેમાં વેચાય તો?
બાળપણમાં આવતો શંકર આવી વાસણ સાફ કરી જાય તો?
નીલકંઠ મહાદેવ રસ્તામાં ફૂલની દુકાન હસ્તામાં મળી જાય તો?
લક્ષ્મી ના કેહવાય કાંત પણ હસ્તા હસ્તા અડી જાય તો????
ન્હાની વય ના ભળ્યા મહેશ પાછા આવી મળી જાય તો???
લવ કોંકર્સ ઓલ એમાં ઘડપણના દર્દ આવી જાય તો????
-----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો