કોને ખરીદું અને ક્યાં વેચાઈ જાંઉ છું
આમ તો દુનિયાની છે બજાર રિશ્તોની
ધૂપમાં લો બરફ થઈ પીગળી જાંઉ છું
આગ વરસે વરસાદે લો હું ટપકી છું !
દર્પણ બની ક્યારેક જો આવી જાંઉ છું
જાત ને મળવાની હિંમત ભરી જાઉ છુ
રહેઠાણ ગણે આવી મુજમાં સમાંઉ છું
મારી બધી મન્નત પૂરી કરી લઉ છું !!
-----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો