"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 14 ઑક્ટોબર, 2013
ભાગ્યલક્ષ્મી ભરથાર
અમર રહ્યા થઈ અ-વિનાશ ગાન
મોગરા વેણી મેંદીના લીલા પાન
રંગી કેસરી સુંવાળા હાથ માં જાન
ભાગ્યલક્ષ્મી સ્વપ્ન શાણીનો વાન
બલમ સાજન તું ભરથાર મહાન !
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો