"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 14 ઑક્ટોબર, 2013
બેઈમાન ભજવણી.....
ફુલોની વેલી નો બેઈમાન બાલમ...
એક નજર કરતો કટકી કટકી વ્હાલ
---રેખા શુક્લ
રંગમંચ દુનિયા પર પાત્રે અનપેક કર્યા બેગ-બિસ્તરા લાગણીના
કલાકારો ઘટનાઓને મૌલિક સંવાદોના ખુલ્યા શબ્દ ભજવણીના
--રેખા શુક્લ
કાબિલ-એ-દાદ લગાવ કહો કે લગન એ તો બિલ્ટ ઇન ચુંબક છે... આંતરિક
આકર્ષણ છે...!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો