"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 10 ઑક્ટોબર, 2013
લાગણી ટપટપ વનદેવીને....!!
આ ધસમસ લાગણી ને માટે ટપટપ તપેલા ધગધગ આંસુ...!!
--રેખા શુક્લ
ખંખેરી ડાળ ઝરમરીયા ટપટપ ફુલડાં ના આંસુ
તુટયા તાર વીણામાંથી બેસુરા ફડફડતા છે સુર
---રેખા શુક્લ
તોફાની પવન છેડી કહે આવ વનદેવીને
ઉડે મોતીઓની સેર થરથરાવી વનદેવીને
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો