"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 10 ઑક્ટોબર, 2013
મંત્રમુગ્ધા મુર્તિએ
ખળખળ ઝરણું કલા સાધના પીંછીએ
કલાકૃતિ મૂર્તિએ મંદ હાસ્ય પીંછીએ
કલમની ફાવટને શિલ્પીની હથોટીએ
જાદુના લખાણ ને મંત્રમુગ્ધા મુર્તિએ
બોલ્યા કરે છે ચિત્રો ને મૌન નૈનોએ
ગૂંથાય વારતા
સિવાઈ
ભાવ નૈનોએ
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો