"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 12 ઑક્ટોબર, 2013
ન-ખરે છે યલો બ્રાઉન ૠતુ અહીં....!!
પાન ખરે છે વાન ખરે છે ન-ખરે છે કે ૠતુ અહીં
જઈ નિખરે છે રંગ ભરે છે પર્ણ સરે છે ૠતુ અહીં
શિયાળાની માળા ખરે છે સ્વર્ગ ભરે છે ૠતુ અહીં
ધરણીની ચુંદડી સરે છે યલો બ્રાઉન છે ૠતુ અહીં
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો