શનિવાર, 12 ઑક્ટોબર, 2013

ફુલ રૂવે



મહેંક તેની છે વાર્તા રણમાં 
પ્રણય પણ તેમનો વાતુડીમાં
અલ્લડતા અકબંધ ચાળામાં
અડોઅડ અડપલા નૈનોમાં
સરરર ઢાળે દોડી પળમાં
ફુલ રૂવે કોરૂં કટ ઝાંકળમાં
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો