રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

દર્દ..

દર્દથી નીંદર ઉડી અને દવાથી ઘેનમાં થઈ
ભાનમાં તપને અગન ભળી લગન છુટી થઈ
---રેખા શુક્લ

સુંવાળપનો હાથ પંપાળી દર્દને સુવડાવે
ફરી દર્દ ચટકા ભરે કટકે કટકે રડાવે
--રેખા શુક્લ

મેધ ધનુષ્ય રંગની માછલી તરું હું ગગનમાં
વીંધાણી જગે જગે મ્હાલું હું અગનમાં....
--રેખા શુક્લ

2 ટિપ્પણીઓ:

  1. જવાની ઉતાવળ નથી અને રેહવાની તમન્ના નથી

    કોલ ઉપર કોલ આવે પણ રિઝ્ર્વેશન મળતું નથી

    કોલ ક્યારે આવે ખબર નથી ....

    ઓચિંતા આવશે ત્યારે મળવાનો સમય નથી..

    ----બા કેહતા

    જવાબ આપોકાઢી નાખો
  2. shabd thai harva de thodo bhaas dil ma rehva de bhale shamanu bani aave tu thodi aankh dali suba de..khabar che aa fakt maara padachaya no khel che..rehva de sahi lighu je aapyu te aasu to mari pase rehva de...

    જવાબ આપોકાઢી નાખો