રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

અસ્પર્શ ...

પ્રેમ કરું છું ના કહીશ ભાઈ
અસ્પર્શ મારું હેત રે ભાઈ
બાંધછોડ જગ નાતે ભાઈ
શબ્દોની મારી ભાતે ભાઈ
ટુકડે-ટુકડે લાગણી  ભાઈ
વેદના સુકી પ્રજવળી ભાઈ
શ્વાસ રોકે રીઝવી ભાઈ
નતમસ્તકે બુકાની ભાઈ
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો