"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012
તુજ ચરણમાં..
દઈ દીધા ટુકડા અંગોના હવે શું ધરું કાન તુજ ચરણમાં..
ભાડુ ભરે શ્વાસ અંગમાં ઉછીના પણ ધરું લે તુજ ચરણમાં..
આંખો વાંચે કાવ્ય પ્રીતના, રેહવા દે ફક્ત બધું તુજ ચરણમાં...
ભરી રંગોળી ખાંપુ ફુલોની લે દિલને ઘડકન તુજ ચરણમાં ...
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો