પથ્થર થઈ ને રહી ગઈ
ભીતરે જઈ કટકા થઈ
સોના જેમ તપતી ગઈ
આખરે યાદ અત્તર થઈ
ખુશ્બુથી પહેચાની ગઈ
શબ્દની સરવાણી થઈ
વાસંતી ફુલબહાર થઈ
ફેસબુકે જ ખોવાઈ ગઈ
રંગો અવનવા જોઈ લઈ
ચિત્રો મહીં ભળતી ગઈ
૨૫ ભાગ્યા ૫ ચૌદ થઈ
ગણીતની એક રમુજ જોઈ
---રેખા શુક્લ ૧૨/૧૩/૧૨
Le lo wapas ye aansu..ღ•ღ!!
જવાબ આપોકાઢી નાખોye tadap..ღ•ღ!!
ye yaade saari.....ღ•ღ!!
Nahi koi jurm mera to ye saja kaisi..?
ટમટમતાં તારલાં નું ઝુંડ આવી ગયું
જવાબ આપોકાઢી નાખોઅત્તરના પુંમડાની સુવાસ પાથરી ગયું
---રેખા શુક્લ