ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

ભારતીય પુતળી


અનુભુતિ અતિત સ્મરણની, યાત્રા બસ શબ્દો મહીં
વિચાર વિનિમય ના વમળની, વેબસાઈટ ભાષા મહીં

ઉલેચી લે કાયા કુમળી, છે  ભારતીય  પુતળી અહીં
ચિંતિત અભિગમ સ્મૄતિપટે, વાંછટું  ભીનાશ મહીં
---રેખા શુક્લ ૧૨/૧૩/૧૨

1 ટિપ્પણી:

  1. પલ્લુથી છુટી ગાંઠ તો વિતેલ વાયરે પકડાઈ ગઈ...

    ઘડીયાળની પાછળ પડી મુઠ્ઠીયે સતત જકડાઈ ગઈ....

    ---રેખા શુકલ

    જવાબ આપોકાઢી નાખો