ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

મયુરપંખ


આ શૃંખલા રૂડા લંઉ ચીંધુ ખુદ ને ક્ષિતિજ ફરે
ઝણઝણાવતું કદી જડે ને વીજળી સંગ ઝુરે

હું ય ઇરછું મોરની થંઉ એવી કે ટહુક્યા કરે
મધુર પંખીઓ કલરવ કરે મયુરપંખ ઘરે ઘરે
---રેખા શુક્લ ૧૨/૧૩/૧૨

1 ટિપ્પણી:

  1. તું લટક મટક લાગણી ડાહી ડમરી થઈ જાય

    અકબંધ સંવેદના ની ગડી ઉઘડી

    લીમીટ્લેસ શર્મ દુનિયે મોજમાં ભળી જાય

    ==રેખા શુક્લ ૧૨/૨૪/૧૨

    જવાબ આપોકાઢી નાખો