ચપટી સિંદુર ને શ્યામગુલાલ બિંદીએ વરમાળા
પીળી પ્રીતૂ ની ઘેઘુર વડલાની ગરમાળા
જોયા'તા મુકામે દુર સ્મરણે તરગાળા
નામ પાડ્યા હુલામણામાં શમણાં લજામણાં
આંસુ પી ને ફુલે દિવસો કરમાણા તરસ્યા સરવાળા
વિશેષ પાછા સંબધે છે બન્યા કેમ અજાણ્યા
-રેખા શુક્લ
બહુ સરસ..
જવાબ આપોકાઢી નાખોaapno aabhar bas fari fari aavta rehjo...!!
કાઢી નાખોમુસ્કરાને કો મેરા પ્યાર બના દેતા હૈ મુજસે
જવાબ આપોકાઢી નાખોએક લમ્હે મે મેરે ઇન્કાર કો ઇકરાર બના દેતા હૈ
-Rekhka Shukla