સોમવાર, 30 જુલાઈ, 2012

મોહ્યો........


ભાતીગળ કસુંબલ ચુંદડીએ મોહ્યો
લીલા લહેરીયાની બાંધણીએ મોહ્યો
વીણેલી ટોપલી કવિતાએ મોહ્યો
પાધડીયાળા ફુમતે એ તો ઝુમ્યો
બચકૂં મરચું નૂ લઈ મુંછમાં હસ્યો
રહી હાથે બાજરીના રોટ્લે મોહ્યો
-રેખા શુક્લ


2 ટિપ્પણીઓ:

  1. મૈંને તેરી સુરત દિલમે બસાલી હૈ યાની અંધેરે મે શમ્મા જલાલી હૈ

    લાખ લગે પેહરે આયેગા તુ મિલને મૈંને સહેલીસે શર્ત લગાલી હૈ

    જવાબ આપોકાઢી નાખો
  2. બસ એક તેરા નામ હિ હૈ જુડા હુઆ તેરે બિના યે જિન્દગી કૈસે બિતા દુ

    જવાબ આપોકાઢી નાખો