ટળવળી નાદાનીયત વૄધ્ધ પામી છે
આખે આખી વૃધ્ધતા પામર પામી છે
નરોવા કુંજરોવા કરી ગંગા વિફરી છે
શર્ત ભીતરી શુધ્ધતા કંગાળ શર્મી છે
બુધ્ધ બની જા જો પછી હાર ઝુકી છે
ગમતી પળે સળવળી મર્મ પામી છે
અર્થઘટન શિવાલયે સ્વયં પામી છે
રંગત સંગ માંડે ચોપાટુ કૄષ્ણ પામી છે
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો