દિલબર નું જ રટણ; મરું તોય તેનું માંગુ શરણ
ધડકન ધકધક ને; છળે આંખોમાં રોજ બચપણ
મહેફુસે મહેફિલ કળુ; ચાહત તણું છે વાતાવરણ
અંતઃકરણે પ્રાર્થુ; પરમાત્મા સ્મરણ જ એકીકરણ
એને ગાંડપણ લાગ્યું; ને ભલે પીંખાણું શાણપણ
જગત જન્નત ગેબી પડઘે; રાત માંગે જાગરણ
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો