ગળપણ ની છે ગાંઠો આ તો સગપણ ના છે સાંધા
બચપણ ની છે યાદો આ તો ઘડપણ ના છે વાંધા
ચલ મુસાફિર એકમેક ના રસ્તા અલગ છે પાંખા
ધરમ આવે આડો કાં જાત સાથે ના હશે કૈં વાંધા
કોને ભજું ? નામ હજાર, અલગ પંથ ના કૈં સાંધા
મનભેદ છે લોહીમાં હવે, વહે પાણી અલગ પાંખા
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો