સોમવાર, 12 જાન્યુઆરી, 2015

મળશુ બેટાપલળે પાલવ પ્રેમ માં, છે પૂષ્પ પર તું ઝાંકળ
સંકટ સમયે પ્રેમ માં, છે વ્હાલ માં તું આગળ !
હલ્દી-કુમકુમ ચંદન પાની, કળશે શ્લોક્મ પાછળ
અશ્રુ વિદાય ભાવ જાણી, મળશુ બેટા આગળ !
----રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો