"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
મંગળવાર, 13 ઑક્ટોબર, 2015
પીંજરના પગરખાં
નટખટ અંગુરી અંગારે સ્મૄતિપટ ના પડળે
લાગણીના રેશ્મી ઉમળકે રાધા નાચી ગાય
અભરખાં ના રંગીન શર્માતા પગલે સઘળે થોડામાં ઝાઝી મજાનું ઝરણું થઈ વહી જાય
----રેખા શુક્લ
રણકતાં ધબકાર નો સંગંમ પીંજરના પગરખાં
લાગણીએ અનોખી અદામાં માંડે જિંદગી ડગલાં
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો