"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 12 ઑક્ટોબર, 2015
માતૄભાષા
માતૄભાષામાં સંવેદના ભળી ને સંવેદના માં ભળી અનુભૂતિ
અનુભૂતિમાં લાગી પૂર્ણતા ને પૂર્ણતામાં પામ્યો જીવ સંતોષી
સંતોષી નર સદા સુખી જે ભોગવે જીવન માં સ્વર્ગ માનવી
અલબેલા મુસ્કાને ઓર્યા મોતીડાં, ઝરમર્યા વાયરાં વરસાદી
---------રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો