"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 5 જૂન, 2014
છનનનનન
મૌન ઉભું ઝળઝળે
ધાર કાઢી ને ઉભો ભૂતકાળ જો સામે
શ્વાસ ને એડકી કેમ લંઉ એક સાથે ?
----રેખા શુક્લ
ઝાંકળ રોયું કાગળે
આંખ્યું રૂંવે દડદડે
મૌન ઉભું ઝળઝળે
ઝરણું આંખે ખળખળે
----રેખા શુક્લ
પગલું શણગારે શ્રીફળ લઈ
બોલે પગલાં છનનનનન
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો