સોમવાર, 2 જૂન, 2014

પથ્થર જીવે છે


પ્રભુ ભમે છે....
ઇસુ થયા તો ય સ્તંભે ચડાવ્યા
મૃત્યુદંડ ઉઝરડા ને આંસુ ચડાવ્યા
.....રેખા શુક્લ

બુંદ છું રડુ છું સાગરે કેટલા વહાવ્યા કયાં ગણું છું 
કર્યા કરે ભૂલ પામર જીવ ને પળ માં માફ કરે તું
----રેખા શુક્લ

અહીં જીવ થઈ પથ્થર જીવે છે, અહલ્યા થઈ તડપે છે
અહીં વન જઈ પ્રભુ ભમે છે, દંડ ભોગવી મોક્ષ ઝડપે છે
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો