કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર
રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની
શરમાય છે....
બુધવાર, 11 જૂન, 2014
સરી જાય આંસુ
સરી જાય આંસુ ને ચાલ્યા જાય "આપણા" પર્ણ ની જેમ આંસુ સંતાકૂકડી જીવન રમે દઈ દે "ખો" ભૂલાય નહીં તો "જીવન" ખરે ને યાદ કરીને આંસુ ડરે... સાદે બાંધુ પ્રિતમ પિયુજી "જીવ" મારો બળે રમત રમવાનું છોડી ને "આપણા" થઈ ને ભળીએ !! ----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો