"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 22 જાન્યુઆરી, 2014
આસમાને થી ધધુડો....
આસમાને થી ધધુડો મુજ પર ઝરમર ઝરમર વરસો
કુણુ મુજ હૈયડું ભીંજે શ્રી રામ-સીતા થઈ ને વરસો !!
----રેખા શુક્લ
તડકે તડપી આહ થી ઠરી
છાની છિપલી વાહ થી ડરી
કાંગરી જોવા માછલી ફરી
મોતી ગળી પાતળી સરી
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો