"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013
મીન પડી.............
ચુમીચુમી ને પુષ્પ દીધું, પાંદડીઓમાં ખરી પડી
તમારા સમ જો ખોટું લાગે લાગણીમાં સરી પડી
પ્રેમનું બંધન ભળ્યુંને આલિંગનમાં હું લીન પડી
તમે મારામાં રહો આરપાર બેભાનમાં મીન પડી
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો