"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013
ભાઈલા મારા
કાંખમાં રમાડ્યો યાદ કરને ભાઈલા મારા
હાથમાં સુવડાવ્યો સાદ દઈને ભાઈલા મારા
ઘોડીયે હિંચકાવ્યો લેસન કરતાં ભાઈલા મારા
ગીત ગાઈ રોજ પંપાળ્યો પારણે ભાઇલા મારા
---તારી એક બેન કરે યાદ ભાઈલા મારા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો