બુધવાર, 23 ઑક્ટોબર, 2013

હરી દ્વાર યાદો



દીપથી પ્રગટી દીપમાળા.....
ખંડિત યાદદાસ્તાન માં અકબંધ સાચવી યાદો
ટહુકે સુકી-લીલી ડાળુએ પ્રણયભીની રહી યાદો
રીમઝીમ રીમઝીમ ઉલ્લાસે ૠણાનુબંધી યાદો 
---રેખા શુક્લ




પુસ્તક પરબ જઈ આવ્યો 
લો હું હરી દ્વાર થઈ આવ્યો
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો