સોમવાર, 20 મે, 2013

ટપક્યું આંસુ.....


ટપટપ ટપક્યું આંસુ ઘાર બની સંતાણું....
જન્મતા ના રડ્યા તો ડોકટરે લગાવી થપાટ...
ખુબ વાપરી આ ભાષા બાળપણે તો માતા-પિતાએ શિખવી જુદી ભાષા...
પ્રિતમ-પ્રેયસી ના થયા ભેગા તો આવે રડવં ઝરણું કવિતામાં રેલાણું..
જિંદગી માં સંબંધે તાણ્યો શું રેલો તે નદી બની ફંટાણું...
ઘડપણે નદી સાગરે ભળી મૌન ભાષે સમાણું...
ટપટપ સુકાણું આંસુ સુષ્ક આંખે ઝંખાણું....
......રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. બુંદે....!!!
    રીમઝીમ રીમઝીમ સપનોંકી બુંદે
    ભીગી ભાગી બરસાત મેં બુંદે...!!
    --રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો