ગુરુવાર, 1 નવેમ્બર, 2012

સમજ

સવાલાત ભીની બુંદો ની હતી
બગાવત મૌન યાદો ની હતી
હાલાત દિલની નાજુક અડી હતી
કરામત પ્રતિક્ષાની કળી હતી
સલામત ખુશ્બુ મા-ભોમ હતી
જજબાતમાં ચીંમળાયેલ સમજ હતી
---રેખા શુક્લ

2 ટિપ્પણીઓ:

 1. મેરી પસંદ મેરા ઇન્તકામ છોડ ગયા

  વો મેરી આંખોમેં રંગીન ખ્યાલ છોડ ગયા

  યહી બહોત હૈ બહાના પલટ કે આને કા

  વો જાન-બુજ કે અપની કિતાબ છોડ ગયા

  જવાબ આપોકાઢી નાખો
 2. ઘાસ સહે પવનના ઉઝરડાં

  ને મનના ઘોડા દેહે રૂંવાડા

  --રેખા શુક્લ

  જવાબ આપોકાઢી નાખો