"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 1 નવેમ્બર, 2012
આંખે કાવ્ય પ્રીતના...
આંખે કાવ્ય પ્રીતના...
ભરી રંગોળી ખાંપુ ફુલ માં
લે દંઉ દિલ ની ધડકન ચરણમાં
કટકે ભરે ભાડુ શ્વાસ અંગમાં
ઉછીના પણ લે ધરું શરણમાં
નૈન સિવાય અર્પણ બધું તુજમાં
ખા કસમ નહીં તો આવ નયનમાં
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો