"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
રવિવાર, 11 નવેમ્બર, 2012
આભરણ .......
ઘુઘરીસંગ ભરીએ આભરણ
મોગરાની કરીએ ગોઠ્વણ
તુજ ચરણે લઉ ઘરી કમળ
આયખું પરાગ ભરી ઢોળ
વાયરો જોગી જગાડી મરણ
ના ખોવાવુ મારે કોઈ અરણ
રાખ મુઠ્ઠીભરી ઘડી દે શરણ
-રેખા શુક્લ (શિકાગો)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો