આઇ લવ યુ કહી ને એક્બીજાને ગમતાં રહીયે...આજ ની લોજીકલ જનરેશન ટેકનીકલ જનરેશન છે ને આપણે તો નોસ્ટાલ્જીયા માં જીવીયે... તેથી મને માણસમા રસ છે સંબંધમાં રસ છે...બા અને મમ્મી ને
ટેવ હતી કે માળિયે ને છાજ્લે રાખેલા પિત્તળ ના વાસણો દર વર્ષે આંબલીથી માંજી અજવાળી ને પછી રાખી દે
આપણે અહીં કાવ્યો દ્વારા આજ કરીયે છીએ ને..ભુતકાળ ને વાગોળીયે..દેશ-ગામ-ભાગોળ ને વાગોળીયે...
ક્યારેક લાગે છે શોધની લોભમાં ખોવાઈ ગયા પછી લોહીથી લખ્યાં કાવ્યો ને જીવતાં શીખું છું.....દરેકે દરેક
વ્યક્તિ એક નવલકથા જ છે...અને એક સ્ત્રી ઇમોશનલ ઇન્ડીપેન્ડન્સ મેળવી ને જીવે તો સર્કલ ઓફ ઇન્સીક્યુરીટી
માંથી બહારે જીવે...તમે સુખની અપેક્ષા બીજા પાસે રાખો તો તમે બીજા ને દુઃખી કરવાનો અધિકાર આપો છો ને?
વિ ઓલ સેવ અવર ફીલિંગ્ઝ ફોર રાઈટ ટાઇમ....અને ક્યારે એક્દમ આમને આમ રડી પડાય કે કોઈ ને કહી દેવાય
બીજા ના અપ્રુવલ ઉપર શા માટે જીવીયે છીએ આપણે...બેમાંથી એક થવું પણ કોણે થવું તે અહીં સવાલ છે... !! Kajal Oza Vaidya na sambelan par na video par thi..........Rekha shukla
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો