tuj kafi che taara mate shane na got tujne
tarama....
khud ne male khuda nahi taara vagar..!!
મારગ સુનો છે મારો વિચારો ના વૃંદાવન માં
ખુદા પણ શું કરે જયારે આ જીંદગી નથી શ્વાસ વગર
ખુદા પણ શું કરે જયારે આ જીંદગી નથી શ્વાસ વગર
દોહયલું લાગે આ જીવન તારા વગર...
કોઈનો ના ગમે સંગાથ તારા વગર...
કોઈનો ના ગમે સંગાથ તારા વગર...
માટે માંગુ તારો હાથ,દે જ મને સાથ,
કડવો લાગે સંસાર િપ્રયે તારા વગર..
tara vagar swaws mara mahy nohy rahe a kholiya ma,
hu to shu pen a duniya nohy sodhy sake TARA
VAGAR....
આ મહેફિલ છે અંગત આપણી, જેના મુશાયરા છે આપણા
મહેકતું રાખવું છે ગુલશન અહી, જે શક્ય નથી તમારા સૌ વગર..
મહેકતું રાખવું છે ગુલશન અહી, જે શક્ય નથી તમારા સૌ વગર..
Guno evo thayo chhe k
Chukado nahi aave tara vagar
Chukado nahi aave tara vagar
Rasta o to chhe ghana
Parntu manjil nahi aave tara vagar.
વાત વાતમાં તારી યાદો ને વાગોળતો રહ્યો
મન હવે તો ઢંઢોળાય છે તારા વગર
મન હવે તો ઢંઢોળાય છે તારા વગર
આ તે કેવી છે રમત મારી ખાનદાની ની
કે નથી પામી શકતો હું મને તારા વગર
િદલની ગલીઓ સુની પડી છે તારા વગર...
લાગણીનું ફળીયુ પણ સુનું છે તારા વગર...
લાગણીનું ફળીયુ પણ સુનું છે તારા વગર...
હવે શેની રાહ,િશદને િદલ દુખાવે છે મુજનું,
આત્માનું ખોરડુ ખાલી પડ્યું છે તારા વગર...
લાગણીના પ્રવાહોમા તણાતો રહ્યો તારા વગર..
આમ પણ આ સંસાર ક્યાં જીવવા લાયક છે તારા વગર
આમ પણ આ સંસાર ક્યાં જીવવા લાયક છે તારા વગર
મને તો જીવવુ જ દોયલુ લાગે છે તારા વગર.
મરવું પણ મુશ્કેલ લાગે છે હવે તારા વગર
મરવું પણ મુશ્કેલ લાગે છે હવે તારા વગર
મને સમાવી લે હવે તારા િદલમા'અશોક',
હવે તો જીવવું અઘરુ લાગે તારા વગર....
ભરેલો છે લાખો લોકો નો દરબાર
છતાય થાય છે તન્હાઈ નો એહસાસ તારા વગર...
છતાય થાય છે તન્હાઈ નો એહસાસ તારા વગર...
આકાશે ઉડતા પંખીઓને નિહાળું છું
અને અહેસાસ થાય છે કુદરત છે
આ જ અહેસાસને મારા માં સમાવું છું
તો કુદરતનો પણ અહેસાસ નથી તારા વગર
અને અહેસાસ થાય છે કુદરત છે
આ જ અહેસાસને મારા માં સમાવું છું
તો કુદરતનો પણ અહેસાસ નથી તારા વગર
ધરતી ના ખૂણે ખૂણે પથરાયા છે વન ઉપવન
છતાં ફેલાયેલી ડાળીયોની નજાકત નથી તારા વગર
છતાં ફેલાયેલી ડાળીયોની નજાકત નથી તારા વગર
ચારે બાજુ છે ખુશી ના ખળભળાટ
છતાં આવે છે વેદના ના અણસાર તારા વગર ....
છતાં આવે છે વેદના ના અણસાર તારા વગર ....
દિલ તો નાજુક છે જે તમને આપી દીધું
હવે આ કારમી વેદના સહુ છું તારા વગર..
હવે આ કારમી વેદના સહુ છું તારા વગર..
શોધે છે સતત તને મારી નજર,
ક્યાંય ગમતું નથી પિયુ તારા વગર.
ક્યાંય ગમતું નથી પિયુ તારા વગર.
િદલ પર પહેરેદાર છે અિહ તારા વગર...
સુખનો અનુભવ ક્યાં છે તારા વગર...
સુખનો અનુભવ ક્યાં છે તારા વગર...
મન નો અજંપો આજ હૈયે દેખાયો
શાને કાજે તેનો પ્રેમ ઉરમાં સમાયો
શાને કાજે તેનો પ્રેમ ઉરમાં સમાયો
દુનિયા આટલી રંગીન છે
છ્તાં લાગે મને શુન્યાવકાશ તારા વગર.
છ્તાં લાગે મને શુન્યાવકાશ તારા વગર.
vaah aaje to kyathi ne kyathi aave che dildaro pan
kya che tu ...ur ma ujas taara vagar.
vrindavan kyaathi khaali khaali...
kholiya ma nathi shvas tara vagar..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો