"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 9 જુલાઈ, 2012
પગેરૂં..
મારી કવિતા છે...હું છું તુ છે..
છતાંય કશુંક દૂર... છે..
ભલે તુ ના છુપાવે તો પણ એ કોઈ નો ભ્રમ છે...
જીન્દગીના અરણ્યે મારા પગેરૂં પડ્યા છે...
અર્ધ ડુબેલી પાંપણે આંસુડા કંઇ પડ્યા છે...
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો